Translate

વલસાડ જિલ્લા હોમગાર્ડઝ દળનું ગૌરવ

 


વલસાડ જિલ્લા હોમગાર્ડઝ દળના વલસાડ યુનિટના સેકશન લીડર વંદનાબેન ડી.ટંડેલ, હોમગાર્ડઝ અનિલભાઇ નટુભાઇ રાઠોડ અને સરોજબેન જે.પટેલને હોમગાર્ડઝ દળમાં લાંબી ઉત્‍કૃષ્‍ઠ પ્રસંશનીય સેવાઓની કદરરૂપે ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રીનો ચંદ્રક એનાયત કરવાનું ઠરાવવામાં આવ્‍યું છે. જે માટે તેમને વલસાડ જિલ્લા હોમગાર્ડઝ દળ વતી જિલ્લા કમાન્‍ડન્‍ટ મહેશ વી.આચાર્ય દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા છે. 


No comments