Translate

આજ રોજ શહીદ દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા વલસાડ જિલ્લામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની પ્રતિમાને સુતર ની આંટી પહેરાવીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને બાપુ ના પ્રિય ભજનોનુ સમરણ કરવામાં આવ્યું

No comments