Shocking! 'બિગ બોસ 13'ના વિજેતા અને એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ અટેકથી નિધન
પોપ્યુલર ટીવી એક્ટર અને 'બિગ બોસ 13'ના વિજેતા રહી ચૂકેલા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ અટેકના લીધે નિધન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સિદ્ધાર્થ શુક્લા રાત્રે દવા લઈને સૂઈ ગયો હતો પરંતુ દવા શેની હતી તેની કોઈ જાણકારી મળી નથી.
સિદ્ધાર્થના મૃતદેહનું હાલ મુંબઈની કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે.

No comments