Translate

ભારતીય જનતા પાર્ટી ના નેજા હેઠળ ધરમપુર તાલુકાના બારોલીયા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ.

 


વિશ્વ યોગ દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ના ધરમપુર તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તબબકે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા ભાજપ ના કોષાઅધ્યક્ષ અને ધરમપુર તાલુકાના પ્રભારી શ્રી રાજેશભાઇ ભાનુશાલી,વલસાડ જિલ્લા ભાજપ મીડીયા વિભાગના કન્વીનર શ્રી દિવ્યેશ કૈલાશનાથ પાંડે,ભાજપ ધરમપુર તાલુકા પ્રમુખ કેતન વાઢુ, તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન ગાંવિત, તાલુકા મહામંત્રી ધનેશભાઈ ચૌધરી અક્ષયભાઈ પટેલ વલસાડ જિલ્લા યુવા મોરચા પ્રમુખ સ્નેહીલભાઈ દેસાઈ જિલ્લા યુવા મોરચા મહામંત્રી પ્રભાકર યાદવ જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય બારોલીયા ગામના સરપંચ શ્રી ગણેશભાઈ બિરારી તાલુકા પંચાયત કારોબારી  સુરેખાબેન. મુકેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા...



No comments