આમ આદમી પાર્ટીના દિલ્હીના સાંસદ સાથે વલસાડ જિલ્લાના હોદ્દેદારોએ મુલાકાત કરી..
વલસાડ જિલ્લાના પારડી હોટલ ખાતે આમ આદમી પાર્ટી ના દિલ્હી ના સંસદ શ્રી સંજય સિંહ તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ગોપાલ ઇટાલીયા સાથે મહા મંત્રી શ્રી મનોજ સિસોધિયા સાથે વલસાડ જિલ્લાના આમ આદમી પાર્ટીના આગેવાનો એ મુલાકાત કરી હતી.જેમાં સાંસદે વધુને વધુ યુવાનોને પાર્ટીમાં જોડવા આયોજન કરવા જણાવ્યું હતું.અને આવનારી દરેક ચૂંટણીઓ લડવા તૈયારી રાખવી પડશે તેમ જનવયિ હતું.વલસાડ જિલ્લા પ્રમુખ શ્રી જીતુ ભાઈ દેસાઈ .ગોવિંદ પટેલ. વસીમ ભાઈ જતીન ભાઈ .માજી. ધારાસભ્ય શ્રી ઈશ્વર ભાઈ પટેલ તેમજ કપરાડા તાલુકાના શ્રી જ્યેન્દ્ર ગાંવિત. રાજેશ રાઉત અને ધવળિયા ભોયા સાથે વાપી. પારડી .ધરમપુર અને કપરાડા ના આમ આદમી પાર્ટી ના હોદેદારો ની મીટીંગ માં આમ આદમી પાર્ટી માં વધુ માં વધુ જોડાઈ લોકો માં જાગૃત લાવી અને આવનારા દિવસોમાં આવનારી દરેક ચૂંટણી લડવાની તૈયારી રાખવી પડશે જેમાં યુવા જોડો નું અભિયાન હાથ ધરવામાં આવશે જેમાં કપરાડા તાલુકાથી શરૂઆત કરાશે. જે માટે જ્યેન્દ્ર ગાંવિત તેમજ કપરાડા આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા ઓ જવાબદારી સંભાળી લેશે.

No comments