Translate

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ | વેસ્ટર્ન ડિસ્ટર્બનની અસર હેઠળ પડ્યો વરસાદ


વલસાડ, વાપી ,તથા દાદરા નગર હવેલી અને દમણ માં વરસાદી માહોલ  વહેલી સવારે ધીમીધારે વરસાદે વિરામ લીધા બાદ ફરી વરસાદ શરૂ વરસાદ ને પગલે રસ્તાઓ થયા પાણી પાણી કમોસમી વરસાદ ને લઈ ખેડૂતો માં ચિંતા સમગ્ર વિસ્તારમાં વરસાદ ને કારણે ઠંડક પ્રસરી

No comments