વલસાડ શહેર પોલીસ દ્વારા માસ્ક ના પેહરતા વાહન ચાલકો ને દંડ ફટકારવામાં આવ્યો
વલસાડ શહેર પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ હાથ ધરાયુ માસ્ક ના પેહરતા વાહન ચાલકો ને શહેર પોલીસ દ્વારા કરાયો દંડ. શહેર પોલીસ ઇન્સ્પેકટર એચ.જે ભટ્ટ અને સ્ટાફ દ્વારા તિથલ રોડ પર આવેલ એન્કર હાઇટ્સ પાસે માસ્ક ચેકીંગ કરવામાં આવ્યું માસ્ક ના પહેરનાર ને રૂપિયા 1000 નો દંડ ફાટકરાવવા માં આવ્યો. જિલ્લા કલેક્ટર ની કડક કાર્યવાહી ની સૂચના ને પગલે શહેર પોલીસ એક્શન માં.

No comments