વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નવા આઘાર કાર્ડ બનાવવા માટે ૨૦૦૦ ફોમ વિતરણ થયા
કોરોના મહામારી ને લઈ હાલમાં લોકડાઉના કારણે ધણા સમય થી આધાર કાર્ડ ની કામગીરી બન હોય જે ચાલુ થવાની હોય ત્યારે આજરોજ વલસાડ જિલ્લા કલેકટર કચેરીમાં આઘાર કાડે ફોર્મ વિતરણ કરવામાં આવયા હતા જેમાં વલસાડ તાલુકાના અરજદારોએ લાઇન લગાવી ને ૨૦૦૦ ફોમ લઈ ગયા હતા અને નવા આઘાર કાડે તથા નામ સુધારણા ની કામગીરી 22 તારીખ થી ચાલુ થશે તે 19 ડિસેમ્બર સુધી ચાલશે અને આ કામગીરીમાં રોજના દિવસના ૩૦થી વધુ લોકોના આધાર કાર્ડ માટે બોલાવવામાં આવશે

No comments