Translate

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાનાં નવા 1126 કેસ, 1131 ડિસ્ચાર્જ, 20 મોત, કુલ 80942

 

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 149, સુરત મહાપાલિકા વિસ્તારમાં 175, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 89, રાજકોટ કોર્પોરેશન 65, સુરત 77, જામનગર કોર્પોરેશન 53, મોરબી 46, પંચમહાલ 39, રાજકોટ 33, દાહોદ 28, ભાવનગર કોર્પોરેશન 27, બનાસકાંઠા 26, ભરૂચ 26, વડોદરા 22, મહેસાણા 18, કચ્છ 17, અમદાવાદ 16, ભાવનગર 16, ગાંધીનગર 16, અમરેલી 15, ગીર સોમનાથ 15, મહીસાગર 15, જુનાગઢ કોર્પોરેશન 13, ગાંધીનગર કોર્પોરેશન 11, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર, વલસાડ 10-10, પોરબંદર 9, આણંદ 8, જુનાગઢ 8, ખેડા 7, નર્મદા 7, છોટાઉદેપુર 6, સાબરકાંઠા 6, દેવભૂમિ દ્વારકા 5, જામનગર 5, અરવલ્લી, બોટાદ, તાપી 3-3, ડાંગ 1 અને અન્ય રાજ્યના 8 કેસ સામે આવ્યા છે.



No comments